Spicylicious store

About Us

Our Location

About Arham Parivar Trust

અર્હમ્ પરિવાર ટ્રસ્ટ એટલે ભક્તિ યોગ, ક્રિયા યોગ અને જ્ઞાન યોગનો ત્રિવેણી સંગમ. અર્હમ્ પરિવાર ટ્રસ્ટ પરમાત્મા ભક્તિ, ગુરૂભક્તિ તેમજ સાધર્મિક ભક્તિ દ્વારા ભક્તિ યોગની અપૂર્વ સાધના કરવા માટે, તેમજ વિવિધ તપ ક્રિયા માટે જરૂરી વ્યવસ્થા કરવા દ્વારા ક્રિયા યોગની સાધના કરવા અને જૈન ધર્મના શાસ્ત્રો-ગ્રંથો અને પ.પૂ.આ. શ્રી અજીતશેખર સૂરીશ્વરજી મ.સા. રચિત ૮૦ થી પણ વધુ પુસ્તકો સાધર્મિક સુધી પહોંચાડવા દ્વારા જ્ઞાન યોગની સાધના કરવા કટિબંધ છે.